ગુજરાત પોલિસને નવી ટેકનોલોજી સાથે તૈયાર કરવા માટે ગૃહમત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે કે રાજ્ય પોલિસને ટુંક ,સમયમાં બોડી કેમેરા,ટીઝર્સ અને એન્ટી ડ્રોન સિસ્ટમ આપવામાં આવશે. વિધાનસભામાં હોમ ડિપાર્ટમેન્ટની માંગણીનો જવાબ આપતા પ્રદીપસિંહે કહ્યુ સરકાર 9000 બોડી કેમેરા ખરીદશે જે પોલિસની શહેરીજનોની ક્રિયાપ્રક્રિયા રેકોર્ડ કરશે, તેમણે આગલ કહ્યુ કે આવા 8000 કેમેપા ફીલ્ડ અધિકારીઓને આપવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે આવા જ આઠ હજાર કૅમેરા ફિલ્ડ ઑફિસર્સને પણ આપવામાં આવશે. તેમણે કહ્યું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ગુજરાત મુલાકાત બાદ પોલીસને મૉડર્ન સાધનો આપવાની વાત પર સહમતી સધાઈ હતી. ટેઝર ગનની વાત મામલે પ્રદિપસિંહે કહ્યું કે દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય હશે જેની પાસે ટેઝર ગન હશે.
તેમણે કહ્યું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ગુજરાત મુલાકાત બાદ પોલીસને મૉડર્ન સાધનો આપવાની વાત પર સહમતી સધાઈ હતી.ટેઝર ગનની વાત મામલે પ્રદિપસિંહે કહ્યું કે દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય હશે જેની પાસે ટેઝર ગન હશે.