રાજ્યમાં CORONAની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજી પર મહત્વપૂર્ણ નિર્દેશ કર્યો છે, 43 પેજના હુકમમાં હાઈકોર્ટે સરકારની કોવિડ કામગીરીની ઝાંટકણી કાંઢી છે. હાઈકોર્ટે હવે પછીની સુનાવણીમાં સરકાર શું કરી રહી છે તેને લઈને સરકારને સોગંધનામુ કરવા નિર્દેશ કર્યો છે.
- રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યા તે પૂરતા નથી…કોર્ટ
- રાજ્ય સરકાર કોરોનાની ચેઇન તોડવા કડક પગલાં લે -કોર્ટ
- રાજ્ય માં ટેસ્ટિંગ બાબતે લોકો ને સાચી વિગતો આપો…કોર્ટ
ધન્વંતરી હોસ્પિટલમાં સફાઈના મુદ્દા પર હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ ન હોવી જોઈએ,,આ સિવાય હાઈકોર્ટે સવાલ કર્યો કે 21 નવા આરટીપીસીઆર મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે? આરટીપીસીઆર ટેસ્ટિંગ પર વધુ ભાર આપવા અને ટેસ્ટિંગના યોગ્ય આંકડાઓ આપવાનો પણ સરકારને નિર્દેશ કર્યો છે.
- ગુજરાત હાઇકોર્ટે એ લીધેલી સુઓમોટો અરજી પર મહત્વપૂર્ણ હુકમ..
- હાઇકોર્ટે એ કર્યો 43 પેજ નો હુકમ…
- ગુજરાત હાઈકોર્ટે એ રાજ્ય સરકાર ને કર્યો હુકમ…
- આવતી સુનાવણી માં સરકાર શુ કરી રહી છે તેને લઈને સોંગદનામું કરવા નિર્દેશ..
- ધન્વંતરી હોસ્પિટલ માં સફાઈ મુદે કોર્ટ નો હુકમ
- હોસ્પિટલ માં પ્રકાર ની સ્થિતિ ના હોવી જોઈએ…કોર્ટ
- RTPCR ટેસ્ટિંગ વધુ ભાર આપવા સરકાર ને નિર્દેશ
- RTPCR ટેસ્ટિંગ ના યોગ્ય આંકડા આપવા કોર્ટ નો સરકાર ને નિર્દેશ…
- નવા 21 RTPCR મશીન સંદર્ભે સરકાર શુ કરી રહી છે….
- રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યા તે પૂરતા નથી…કોર્ટ
- રાજ્ય સરકાર કોરોના ની ચેઇન તોડવા કડક પગલાં લે -કોર્ટ
- રાજ્ય માં ટેસ્ટિંગ બાબતે લોકો ને સાચી વિગતો આપો…કોર્ટ
હાઈકોર્ટે સરકારના નિર્ણય પર કહ્યું કે, રાજ્ય સરકાર દ્વાર રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો તે પુરતો નથી. રાજ્ય સરકારે કોરોનાની ચેઈન તોડવા માટે કડક પગલા લેવા જોઈએ અને રાજ્યમાં ટેસ્ટિંગ બાબતે લોકોને સાચી વિગત આપવી જોઈએ.