વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે. વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. કાલે સવારે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરશે. દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક કરશે
