Sajid Kothari સજ્જુ ઉર્ફ સાજીદ કોઠારીએ ભાઈઓ સાથે 2003માં સુરતમાં પોતાની ગેંગ બનાવી હતી. 2024માં પણ તેની ગેંગ કામ કરી રહી છે.
Sajid Kothari: તે પણ સુરત અને પોરબંદરની જેલમાંથી. પોરબંદરની જેલમાં તેને તમામ સુવિધા કેદી પુરી પાડે છે. તે ફોન કરી શકે છે. આઈફોનના ટ્રેસ ન થાય એવા કોલ એપ વાપરે છે.
સુરત જમરૂખગલીની ચાલીમાં રહેતો માથાભારે સાજીદની ગુનાખોરીની શરૂઆત 1996 થઈ હતી.
સુરત પર 10 વર્ષ સુધી અંધારી આલમમાં એકચક્રી શાસન ચલાવ્યું હોવા છતાં ભાજપના નેતાઓ તેની સામે પગલાં લેવાનું ટાળી રહ્યા હતા. જેની સામે 58 ગુના નોંધવામાં આવ્યા હતા.
ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા અનેક ગુના નોંધાયેલા છે.
ગેમ્બલિંગ ક્લબ ચલાવે છે. સુરતમાંથી ભાગી છૂટ્યો હતો. તેના આવા કરતુતોના કારણે તેને પોરબંદર જેલમાં ખસેડવામાં આવ્યો છે.
ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહમ્મદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહંમદ કાસીમ અલી પહેલેથી જ લાજપોર જેલમાં હતા.
તે ગુજરાતનો સૌથી મોટો ભાઈ બનવા માંગતો હતો.
ગુજરાતનો સૌથી મોટો ભાઈ અમદાવાદનો અબ્દુલ લતીફ, પોરબંદરનો સરમણ મુંજા જાડેજા અને વલસાડનો હાજી મસ્તાન, કરીમ લાલા, વર્દરાજન મુદલિયાર, દાઉદ ઈબ્રાહીમ, બડા રાજન, છોટા રાજન, અરુણ ગવળી, અબુ સાલેમ, છોટા શકીલ, રવિ પૂજારી દરેક ટીઢા ગુનેરાગારને બનવું હોય છે. આવા ગેંગસ્ટર બનવાના અભરખા આવા ગુનેરાગોને જન્મ આપે છે.
ગુજરાતના બાલી ડાંગર, વિશાલ ગોસ્વામી(51 ગુના), જયેશ પટેલ, સુર્યા મરાઠી, મુકેશ હરજાણી, રાજુ રીસાલદાર, સુભાષ ભાસ્સકર નાયર, ભીમા દુલા ઓડેદરા, લોરેન્સ બિશ્નોઇ, આવી જ એક ગેંગ સુરતની સજ્જુ કોઠારી ગેંગ હતી. જે મજબૂત બનીને ગુજરાત પર અંધારી આલમ પર છવાઈ જવા માંગે છે. આજે પણ આ ગેંગ પોરબંદરની જેલમાંથી સક્રિય છે.