Share Facebook Twitter WhatsAppકેશોદના માણેકવાડા નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હોય એવા સમાચર મળી રહ્યા છે. જેમા બે કાર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક કારમાં ગૌશાળા આયોગ નિગમના પુર્વ ચેરમેન અને ગુજરાત ભાજપ પ્રવક્તાની ટીમના સદસ્યો હતા તેવી માહિતી સામે આવી છે.
Morbi Political Challenge: મોરબી પૉલિટિકલ ચેલેન્જ: કાંતિ અમૃતિયા Vs. ગોપાલ ઈટાલિયા વચ્ચે ખુલ્લી ચૂંટણીની ટક્કર!જુલાઇ 10, 2025 Gujarat
Gambhira Bridge Accident: ગંભીરા પુલ દુર્ઘટનાની સામે સરકારનું તાત્કાલિક પગલું: 4 અધિકારીઓ સસ્પેન્ડજુલાઇ 10, 2025 Gujarat