શનિવારે યોજાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં બેઠક, વાહન વ્યવહાર વિભાગ સાથે યોજાશે બેઠક, રાજ્યના મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે કરવામાં આવશે ચર્ચા, રાજ્ય સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યાને મર્યાદિત કરવામાં આવશે, આગામી સમયમાં ફક્ત 80,000 થી 1 લાખ જેટલી જ રીક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. રાજ્યના 8 મહાનગરપાલિકામાં લાગુ પડશે નિયમ, ગ્રીન ટ્રીબ્યુનલ ના ચુકાદાને આધારે નિર્ણય કરવામાં આવશે.
