સ્ટેચ્યું ઓફ યુનિટી નિહાળવા માટે આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. પ્રવાસીઓ માટે ભારતનું સૌથી મોટું જંગલ સફારી પાર્ક ખુલ્લો મુકાશે. 18 ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્ક ખુલ્લો મુકવામાં આવશે. પ્રવાસીઓનું suo બાદ સૌથી વધુ આકર્ષણ બનશે જંગલ સાફરી પાર્ક. હવે ગુજરાતમાં સૌ પ્રથમ વાર વિદેશી પશુ પક્ષીઓ જંગલ સફારી પાર્કમાં જોવા મળશે
