કોરોનાના(Corona) અડફટે બહુમાળી બિલ્ડીંગની સમાજ કલ્યાણ કચેરી(Samaj Kalyan Office) પણ ચઢી જતા કર્મચારીઓને હોમકવોરન્ટાઇન કરાતા નવ જુલાઇ સુધી કામકાજ ઉપર અસર પડશે. સમાજ કલ્યાણ કચેરીમાં જાતિના દાખલા બનાવવા માટે પુરજોશમાં કામ ચાલતુ હતુ પરંતુ આ અરસામાં ગઇકાલે આ કચેરીમાં પણ એક કારકૂનનો કોરોના પોઝીટીવ(Positive) ડીટેકટ થતા આખી કચેરીના સ્ટાફને તેમજ તેમના સસંર્ગમાં આવેલા લોકોને કોરોન્ટાઇન કરાયા હતા. પરંતુ વાલીઓનો ધસારો રહેતા સમાજ કલ્યાણ કચેરીના અધિકારી્ઓએ આગામી નવ જુલાઇ(July) સુધી અરજદારોને કચેરીમાં નહિં આવવા અપીલ કરી છે. જે અરજદારો જાતિના દાખલા માટે ફોમ ભરી જમા કરાવી ગયા છે. તેમને ધકકા ન પડે તે માટે જાતિના દાખલા વિતરણ કરવા માટે પણ શિડયુલ જાહેર કરી દીધો છે.
કોરોનાની મહામારીએ આ આખુ વરસ પાણીમાં ડૂબાડી દીધુ છે. શાળા(Schools) અને કોલેજોમાં એકેડેમિક ર્ટમ ખોરવાઇ જવા સાથે ધંધા રોજગાર પણ પાટા ઉપરથી ઉતરી ગયા છે. શાળાઓના સત્રાંત અને સત્રારંભ ધોવાઇ જવા પામ્યુ છે. અધર બોર્ડએ તો ધોરણ-10/12ના પરિણામો(Result) પરીક્ષા વગર પ્રોરેટા મુજબ જાહેર કરવા નિર્ણય કયોર્ છે. અને આગળના ટેકનીકલ તેમજ મેડિકલ અને પેરામેડિકલ જેવા પ્રોફેશ્નલ કોષર્ના પ્રવેશ માટે પ્રકિયા શરુ થનાર છે. જેમા જાતિના દાખલ આવશ્યક હોય છે. સમાજ કલ્યાણ કચેરીમાં જાતિના દાખલા બનાવવા માટે પુરજોશમાં કામ ચાલતુ હતુ પરંતુ આ અરસામાં ગઇકાલે આ કચેરીમાં પણ એક કારકૂનનો કોરોના પોઝીટીવ ડીટેકટ થતા આખી કચેરીના સ્ટાફને તેમજ તેમના સસંર્ગમાં આવેલા લોકોને કોરોન્ટાઇન કરાયા હતા. પરંતુ વાલીઓનો ધસારો રહેતા સમાજ કલ્યાણ કચેરીના અધિકારી્ઓએ આગામી નવ જુલાઇ સુધી અરજદારોને કચેરીમાં નહિં આવવા અપીલ કરી છે.સાથે સાથે જે અરજદારો જાતિના દાખલા માટે ફોમ ભરી જમા કરાવી ગયા છે. તેમને ધકકા ન પડે તે માટે જાતિના દાખલા વિતરણ કરવા માટે પણ શિડયુલ જાહેર કરી દીધો છે.
જાતિના દાખલા કયારે મળશે
18 જૂનએ અરજી કરી હોય તેમને 6 જુલાઇના રોજ બપોરે 3 કલાકે
22 જૂનએ અરજી કરી હોય તેમને 6 જુલાઇના રોજ બપોરે 3 કલાકે
25 જુનએ અરજી કરી હોય તેમને 9 અને 13 જુલાઇના રોજ બપોરે 3:30 કલાકે
સમાજ કલ્યાણ કચેરી પણ ચઢી જતા કર્મચારીઓને હોમકવોરન્ટાઇન કરાતા નવ જુલાઇ સુધી કામકાજ ઉપર અસર પડશે. સમાજ કલ્યાણ કચેરીમાં જાતિના દાખલા બનાવવા માટે પુરજોશમાં કામ ચાલતુ હતુ પરંતુ આ અરસામાં ગઇકાલે આ કચેરીમાં પણ એક કારકૂનનો કોરોના પોઝીટીવ ડીટેકટ થતા આખી કચેરીના સ્ટાફને તેમજ તેમના સસંર્ગમાં આવેલા લોકોને કોરોન્ટાઇન કરાયા હતા.