ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ના ભાવ હજુ આગળ વધી શકે છે
ચિપ ની અછત ને લીધે ગાડીઓ, એપ્લાયન્સીસ, મોબાઈલ ફોન અને ટીવી વગેરે ના ઉત્પાદન ને અસર થઇ શકે છે.દિવાળીના તહેવારો પર લોકોને ખરીદી કરતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.ચીજવસ્તુની અછત ના કારણે લોકો વધારે કિંમત આપીને પણ ખરીદી કરી હતી.હજુ પણ મોંઘવારી વધવાની સંભાવના છે .
આ બાબતે કેહવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્.થા ના લીધે પુરવઠામાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. જેને લીધે ગ્રાહકો ને વધારે પૈસા આપીને વસ્તુઓ લેવા પર મજબુર થવું પડ્યું હતું.કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ના કેહવા પ્રમાણે દિવાળી ના તહેવાર પર ભારતીઓ એ ગ્રાહકોના સામાન પર રુપિયા 1.20 લાખ કરોડ નો ખર્ચો કર્યો હતો.અને ગ્રાહક ઈલેક્ટ્રોનિકસ અને ઉપકરણ મૅન્યુ એસોસિએશન ના આકડા અનુસાર ઘરના ઉપકરણો અને ઈલેક્ટ્રોનિકસ સામાન ની અછત પડતા મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.જેના ભાવ 1 વર્ષ પેહલા 11ટકા વધારે થઇ ગઈ છે.
સેમીકન્ડકટર્સ ના અછત ને કારણે ગાડીઓ,એપ્લાયન્સીસ, મોબાઈલ ફોન અને ટીવી વગેરે ના ઉત્પાદન ને અસર કરી છે.જેમ કહેવુ છે કે ચિપ મેટર ખાસ કોમ્પોનટ બનાવ માટે મથી રહ્યા છે.જેનો મતલબ એ છે કે ભારતીઓ કારખાના અને ગ્રાહકો વસ્તુ ઓના ભાવ વધારવા માટે એવું કરી રહ્યા છે. જેની અસર દિવાળી પર જોવા મળી હતી. ઈલેક્ટ્રોનિકસ રીટેલ ના કેહવા પ્રમાણે દિવાળી પેહલા ને પછી પુરવઠો ઓછો થઇ ગયો છે. આઈફોન સાથે ઉચ્ચવર્ગ ના મોબાઈલ ફોનના પુરવઠામાં મુશ્કેલીઓ આવી હતી.રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે અત્યારે મોંઘવારી ઘટી છે પણ પછી વધવાની ની શકયતા છે.