દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જોકે, ગુરુવારની સરખામણીએ શુક્રવારે વૃદ્ધિની ગતિ થોડી ઓછી હતી. શુક્રવારે 12,847 નવા દર્દીઓ મળી આવ્યા છે.
શુક્રવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત થયા છે. ગુરુવારે, 12,213 નવા સંક્રમિત મળી આવ્યા હતા, જ્યારે શુક્રવારે 12,847. આ રીતે ગઈકાલ કરતાં આજે 634 વધુ દર્દીઓ મળી આવ્યા છે. ગઈકાલ કરતાં આજે વધુ મૃત્યુ થયા છે. ગુરુવારે 11 લોકોના મોત થયા હતા.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત થયા છે. ગુરુવારે, 12,213 નવા સંક્રમિત મળી આવ્યા હતા, જ્યારે શુક્રવારે 12,847. આ રીતે ગઈકાલ કરતાં આજે 634 વધુ દર્દીઓ મળી આવ્યા છે.