બિહાર માં નીતીશ કુમાર આજે સાંજે 4.30 વાગ્યે રાજભવનમાં7મી વખત મુખ્યમંત્રીપદના શપથ લેનાર છે ત્યારે રાજકીય ઉત્સવ નો માહોલ છે.
સાથેજ ભાજપ અને JDU જૂથમાંથી 9 ધારાસભ્ય સહિત 11 લોકો મંત્રીપદના શપથ લઈ શકે છે.આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે.
શપથ લેનારમાં બીજા નંબર પર તારકિશોરનું પ્રસાદનું નામ હોવાનું મનાઈ રહ્યું છે
