આજે શુક્રવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં એક-એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સારા ઉછાળા બાદ ભારતીય બજારો પણ તેજી સાથે ખુલવાના સંકેત દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટમાં સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું છે.
સેન્સેક્સ લગભગ 550ના ઉછાળા સાથે 57387.27 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટના ઉછાળા સાથે 17100 ના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
આજે શુક્રવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં એક-એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.