માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ પાંચ દિવસની ભારતની મુલાકાતે આવી રહયા છે જેઓ PM મોદીને અને રાષ્ટ્રપતિ ને મળશે
માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી ભારતની મુલાકાત લેશે.
આ દરમિયાન સાલીહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. તેઓ મુંબઈની મુલાકાત પણ લઈ શકે છે.