અમદાવાદના ઓઢવમાં વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં આજે કોર્ટ ચુકાદો આપતા 6 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
ઓઢવના લઠ્ઠાકાંડમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

બુટલેગર વિનોદ ડગરી, રવિન્દ્ર પવાર સહિત 33 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ ઙતી. કેમિકલ આપનારા જયેશ ઠક્કર અને દાદુ છારા પણ આ કેસમાં આરોપી છે. આ કેસમાં 650 સાક્ષીઓએ જુબાની આપી છે.
ઓઢવમાં 123 લોકોના મોત થયા હતા. લઠ્ઠાકાંડના કારણે 200 લોકોને શારીરિક નુકશાન થયું હતું. અગાઉ 28મી માર્ચ 2019એ કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં 10 આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા. જ્યારે 8 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

જેમાં ઓઢવમાં 123 લોકોના મોત થયા હતા. લઠ્ઠાકાંડના કારણે 200 લોકોને શારીરિક નુકશાન થયું હતું. અગાઉ 28મી માર્ચ 2019એ કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં 10 આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા. જ્યારે 8 આરોપીઓને કોર્ટે