શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન LIVE અપડેટ્સ: મુંબઈ કોર્ટે આર્યન ખાન અને અન્ય 2 ની જામીન અરજી ફગાવી – ગૌરી ખાન નો બર્થ ડે પણ
શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાન જામીન અપડેટ્સ – ક્રુજ પાર્ટીમાં ડ્રેગ્સ કેસ ફંસે આર્યન ખાનની મુસીબત થઈ ગઈ છે. કોર્ટમાં આર્યન ખાન કી જમાનત યાચિકા ફગાવી દીધી છે. મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટ દ્વારા મુંબઈમાં એક ક્રુજ પર ડ્રગ્સ સંબંધિત કેસ આર્યન ખાન, અરબાજ અને મુનમુન ધમેચાની ઝમાનત યાચિકા ખારિઝ થઇ છે.
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન સાથે અરબાજ અને મુનમુન કી જમાનત અરજી પણ ખારીજ થઇ છે. એનસીબી ને કથિત રૂપે કોકીન, મેફેડ્રોન, ચરસ, હાઈડ્રોપોનિક અને એમડીએમએ જેવી ડ્રગ્સ અને 1.33 લાખ રુપિયા રોકડ જપ્ત કરી હતી.
એ.એસ.જી સિંહે કહ્યું કે, આ વાત જરૂરથી ધ્યાન માં લેવી જોઈએ, લોકો કેટલી આસાની થી વાતોમાં આવી જાય છે, અનિલ આગળ કહે છે કે કોઈ આયસોલેટિડ કેસ નથી, બેલ મળવાથી કેસ પર અસર પડી શકે છે.
મેઈન્ટેઈનેબિલીટી બનેલો રહ્યો ઇસ્યુ
અરબાજ મર્ચન્ટના વકીલે કહ્યું, ‘જામીન મળવામાં મેઈન્ટેઈનેબિલીટી એક ઇસ્યુ બન્યો રહ્યો અને આખીરે જજે બેલ રિજેક્ટ કરી દીધા. મેઇન્ટેનેબલનો અર્થ છે કે આ કોર્ટને બેલ કેસ સુનાવણીનો અધિકાર નથી. તેથી આ અધિકાર સેસનસ કોર્ટને છે.’
જોકે,આર્યનના વકીલ સતિશે સિંદે દ્વારા અખલાકના કેસનો હવાલો આપવામાં આવ્યો હતો, કોર્ટમાં બચાવમાં વકીલે રિયા ચક્રવર્તી, સૌબિક ચક્રવર્તી, ફઝાન અહમદ કેસ નો હવાલો પણ આપ્યો, જોકે કોર્ટ દ્વારા જમાનત આપવામાં આવી નહિ.