Share Facebook Twitter WhatsAppમધ્ય પ્રદેશના મહાસચિવ દિપક બાવરીયાની આજ રોજ અચાનક તબિયત લથડી જતા તેમને સારવાર અર્થે ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ મગજના હુમલાની આશંકા વ્યક્ત કરી છે. હાલ તેમને સારવાર માટે એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાની તૈયારી થઈ રહી છે.
Allahabad High Court: બહુપત્નીત્વ કુરાનની શરતો પર આધારિત છે, તે સ્વાર્થી હેતુ માટે નહિ – હાઈકોર્ટમે 18, 2025 India