લોકસભા ચૂંટણી નાં એક અઠવાડિયા પછી થયેલ કર્ણાટક ની કોર્પોરેશન અને નગરપાલિકા ની ચૂંટણી નાં પરિણામની સ્થિતિ.
કોંગ્રેસ – 509
JDS-174
BJP – 366
આ જ રાજ્યમાં લોકસભા ની 28 માંથી 25 બેઠક પર ભાજપ નો વિજય થયો હતો. એક જ અઠવાડિયામાં લોકો નું માનસ આટલી હદે બદલી શકે?? મનોવૈજ્ઞાનિકો માટે આ જટિલ કોયડો છે.