આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ છે.
- પોરબંદરમાં ભાજપના રમેશ ધડૂક આગળ
- સુરતમાં કોંગ્રેસના અશોક અધેવડા પાછળ
- દમન દિવમાં કોંગ્રેસના કેતન પટેલ પાછળ
- જૂનાગઢમાં કોંગ્રેસના પુજાવંશ આગળ, જ્યારે ભાજપના રાજેશ ચુડાસમા પાછળ
- રાજકોટમાં મોહન કુંડારિયા 20,000 મતોથી આગળ
- ગુજરાતમાં 24 બેઠકો પર ભાજપ આગળ
- ખેડા બેઠક પરથી ભાજપના દેવુંસિંહ ચોહાણ આગળ
- મહેસાણા બેઠક પરથી ભાજપના શારદાબેન આગળ, જ્યારે કોંગ્રેસના એ.જે પટેલ પાછળ
- રાજકોટમાં મોહન કુંડારિયા આગળ
- બનાસકાંઠા બેઠક પરથી ભાજપના પરબત પટેલ આગળ
- પંચમહાલથી ભાજપના રતનસિંહ આગળ
- ગુજરાતમાં 24 બેઠકો પર ભાજપ, જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસ
- ભરૂચથી મનસુખ વસાવા આગળ
- સુરતમાં દર્શના જરદોશ આગળ
- કચ્છમાં વિનોદ ચાવડા આગળ
- ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો પર ભાજપ આગળ
- પાટણ જગદિશ ઠાકોર આગળ
- સાબરકાંઠા દિપસિંહ આગળ
- નવસારીથી સીઆર પાટિલ આગળ
- ભરતસિંહ આણંદથી આગળ
- જામનગરમાં પૂનમ માંડમ આગળ
- અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી આગળ, કોંગ્રેસના સી.જે ચાવડા પાછળ
- રાજ્યની તમામ બેઠકો પર મતગણતરી શરૂ
- EVM અને બેલેટ પેપરથી મતગણતરી શરૂ
- સુરત અને બારડોલીમાં મતગણતરી શરૂ
- ગુજરાત કોલેજમાં બેલેટ પેપરની મતગણતરી શરૂ