કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં ફરતા કાર ચાલકો માટે મહત્વના સમાચાર છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે જો કાર ચાલક પોતે એક જ વ્યક્તિ કાર ચલાવતો હોય તો તેણે માસ્ક પહેરવાની જરૂર નથી. પણ જો કાર ચાલક સાથે એક અથવા એક કરતા વધારે માણસો હોય તો માસ્ક પહેરવું ફરજીયાત છે.
જો કોઈ વાહનચાલક પોતે એક વ્યક્તિ હોય અને તેને કોઈ સક્ષમ અધિકારી ચકાસણી માટે અભા રાખે ત્યારે તે વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરે ત્યારે માસ્ક લગાવીને જ વાત કરવાની રહેશે