નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(NHDC)એ 12 યંગ પ્રોફેશનલ(YP), કન્સલ્ટન્ટ અને સિનિયર કન્સલ્ટન્ટની જગ્યા માટે યોગ્ય કેન્ડિડેટ્સ માટે અરજી માગી છે. આ જગ્યા માટે કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરી શકે છે. એપ્લિકેશન પ્રોસેસ 4 એપ્રિલથી શરુ થઈ ગઈ છે, તે 20 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ જોઈ શકે છે. આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે. એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 4 માર્ચ એપ્લિકેશન પ્રોસેસની છેલ્લી તારીખ: 20 એપ્રિલ. આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.. આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ ફી આપવાની નથી.
