ગાંધીના ગુજરાતમાં માદક પદાર્થોનો જથ્થો વિપુલ પ્રમાણમાં મળી રહ્યો છે. રોજ ક્યાંક થી દારૂ, ગાંજો, અને વિવિધ પ્રકારના ડ્રગ મળવાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સુરત DRIની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપી પડ્યા છે. દિલ્હી થી મુંબઈ જતી રાજધાની ટ્રેનમાંથી ડ્રગ સાથે બે વ્યક્તિને ઝડપી પડ્યા છે.
આ મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત છે 3.5 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ડ્રગ ને દિલ્હીથી મુંબઈ લઇ જવામાં આવતું હતું. હરિયાણાના શખ્સો મુંબઈ ડિલિવરી કરવાના હતાં