વધારે પડતા પુરુષો શયનકક્ષ માં આ ભૂલ કરતા હોય છે, ટૂંક સમય પહેલા આ વાત પર ન્યૂયોર્ક ના અધ્યયન કરવા માં આવ્યું ત્યારે 800 થી વધારે પુરુર્ષો એ આ ભૂલ કરી હતી. જેમાં થી વધારે પડતા પુરુષો એ શયનકક્ષ માં પોતાને બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હોય તેવું એહસાસ પોતાના પાર્ટનર ને અપાવ્યું
આ અધ્યયન માં આવી વાત સામે આવી કે સેક્સ દરમ્યાન પુરુષો યૌન સંબંધ માં પોતે ખુબ જ જ્ઞાની છે એવું એમના પાર્ટનર ને જતાવે છે પરંતુ આ વાત પાર્ટનર ને ના પસંદ હોય છે અમુક વાર આના કારણે પાર્ટનર નો મૂડ પણ ખરાબ થઇ જાયે છે.અહીંયા જાણવા જેવું કે શું મહિલા પાર્ટનર ના ઓર્ગેઝમ નો સંબંધ કોઈ પુરુષત્વ થી છે ? રિપોર્ટ માં સામે આવ્યું કે પુરુષો દ્વારા પોતાના સેક્સુઅલ પાવર વધારે ચઢાવી ને પ્રસ્તુત કરવા માં આવે કે જેના થી પાર્ટનર ને પોતા માં કોઈ કમજોરી છે તેવો એહસાસ થાયે અને સેક્સ રિસેર્ચ પેપર માં પ્રકાશિત થયેલ આ લેખ ના મુજબ વધારે પડતા પુરુષો આ વાત માં રસ લે છે કે એ શયનકક્ષ માં ખુબ જ બેસ્ટ પર્ફોર્મન્સ આપે છે આ રિસેર્ચ માં બીજી પણ વાત પર ધ્યાન દોરવા માં આવ્યું કે જે લોકો ને પોતાના પુરુષત્વ પર શંકા હોય એ શયનકક્ષ માં ચિંતિત હોય છે પોતા ના પર્ફોર્મન્સ ને લઇ.
ટૂંક માં અહીં ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ કે પોતાના પર્ફોર્મન્સ ને લઇ મૂલ્યાંકન કરી પુરુષત્વ ની વાહવાહી ના કરવી જોઈએ પોતાના પાર્ટનર ની સામે કે જેના થી એના મૂડ પર અસર કરે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.