Amazon Deal: Samsung Galaxy S24 Ultra પર મોટો ડિસ્કાઉન્ટ, 200MP કેમેરા અને AI ફીચર્સ સાથે
Amazon Deal: Samsung એ તાજેતરમાં તેનું પાવરફૂલ સ્માર્ટફોન Galaxy S25 Ultra લોન્ચ કર્યું છે. નવા મોડલના આગમન સાથે, ગયા વર્ષની Galaxy S24 Ultra હવે વિશાળ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. Galaxy S24 Ultra ની પ્રારંભિક કિંમત 1,29,900 હતી, પણ Amazon પર આ ડિવાઇસ 35,000 થી વધુની છૂટ સાથે મળતી છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટવાળું AMOLED ડિસ્પ્લે, ક્વાડ કેમેરા સેટઅપ, S Pen સપોર્ટ, અને Snapdragon 8 Gen 3 પ્રોસેસર જેવા પાવરફૂલ ફીચર્સ છે. Amazon પર મળતી આ ખાસ ડીલ વિશે જાણીએ…
Samsung Galaxy S24 Ultra પર શાનદાર ઑફર
- ડિસ્કાઉન્ટ પછી કિંમત: 99,690 (35,309 ની છૂટ)
- એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ: Amazon Pay ICICI બેંક કાર્ડથી 2,990 સુધીની વધારાની બચત
- EMI વિકલ્પ: 4,488/મહિનેથી શરૂ
- એક્સચેન્જ ઑફર: જૂના ફોનને બદલવામાં 22,800 સુધીની એક્સચેન્જ વેલ્યુ
પ્રોટેક્શન પ્લાન:
Samsung Care+ (6,999) – અકસ્માત અને લિક્વિડ ડેમેજ પ્રોટેક્શન
ટોટલ પ્રોટેક્શન પ્લાન (6,999)
Samsung Galaxy S24 Ultraના પાવરફૂલ સ્પેસિફિકેશન્સ
- ડિસ્પ્લે: 6.8-ઇંચ QHD+ AMOLED સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ, 2,600 નિટ્સ પીક બ્રાઈટનેસ
- પ્રોસેસર: Snapdragon 8 Gen 3 ચિપસેટ
- રેમ & સ્ટોરેજ: 12GB સુધી LPDDR5X RAM
- બેટરી: 5,000mAh, 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
કેમેરા સેટઅપ
200MP પ્રાઇમરી કેમેરા
50MP ટેલિફોટો લેન્સ (5x ઑપ્ટિકલ ઝૂમ)
10MP ટેલિફોટો લેન્સ (3x ઑપ્ટિકલ ઝૂમ)
12MP અલ્ટ્રા-વાઇડ સેન્સર
12MP સેલ્ફી કેમેરા
Galaxy AI: Galaxy AI ના એડવાન્સ ફીચર્સ ઉપલબ્ધ
આજે જ આ શાનદાર ઑફરનો લાભ લો!
જો તમે Samsung Galaxy S24 Ultra ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ તક છે. આ ડીલમાં ભારે ડિસ્કાઉન્ટ, બેંક ઑફર અને એક્સચેન્જ બોનસ મળી રહ્યો છે. એક પ્રીમિયમ અને પાવરફૂલ સ્માર્ટફોનને ઓછા ભાવે મેળવવાનો આ સૌથી શ્રેષ્ઠ મોકો છે!