મોરબી નજીકથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો આર.આર.સેલ જ્ડ્પ્યો હતો જેમાં જે ટ્રકમાં દારૂનો લાવામાં આવ્યો હતો તેમાં ખોટી બિલ્ટી ઉપયોગમાં લેવામાં આવી હોવાથી આર.આર.સેલ મોરબી તાલુકા મથકમાં છ શખ્સો સામે ગુનો નોધાવ્યો
બનાવની મળતી વિગત મુજબ મોરબીના તાલુકના અમરનગર ગામ પાસેથી ગત તારીખ ૨૬/૨/૨૦૧૮ ના રોજ આર.જે.૪૨.જી.એ. ૧૬૨૪ નંબરની ટ્રકમાંથી રૂપિયા ૪૬.૭૨ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં પોલીસ ત્યારે દારૂનો ગુનો નોધાવ્યો હતો પણ દારૂનો જથ્થો ઘુસાડવા માટે ટ્રકમાં જે બિલ્ટી નો ઉપયગો કરવામાં આવતો તેમાં વાઈટ સીડ ભરી હોવાનું ઉલેખ કરવામાં આવતો જેથી ખોટી બિલ્ટી ઉપયોગો કરી ને આ દારુ ઘુસાડવામાં આવતું હોવનું ફળતી થતા આર.આર.સેલ ના રસિકભાઈ પટેલ દ્વારા મોરબી તાલુકા મથકમ સુરેશ, મદન, ટીટો , ટ્રકનો ચાલક નરેન્દ્રસિગ અજબસિંગ ભિનડર , ધીરેન અમૃતલાલ કારિયા રહે જુનાગઢ તેમેજ એક અજ્ણયો માંણસ બિલ્ટી બનાવનાર સહિતના છ શખ્સો સામે જુદી જુદી કલગ હેઠળ ગુનો નોધાવમાં આવ્યો છે