વાંકાનેર તાલુકાના સરધારકા ગામે વોટર સપ્લાયનાં નામે ઈંગ્લીશ દારૂમાં પાણી મિક્ષસ કરી નકલી દારૂ બનાવતા ૬ શખ્સો ને ૧.૯૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ વાકાનેર તાલુકાના સરધારકા ગામે શિવગંગા વોટર સપ્લાયર નામની ફેકટરીમાં અમુક ઈસમો દ્વારા ઈંગ્લીશ દારૂ મંગાવી બીજી બ્રાન્ડ ની બોટલમાં પાણી ભેળસેળ કરી નકલી ઈંગ્લીશ દારૂ બનાવી રહ્યા હોવાની ખાનગી બાતમી ના આધારે વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઈ જી.આર.ગઢવી સહીત ની પોલીસ ટીમે દરોડો પાડી માલદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૫) રહે-સરધરકા તા.વાકાનેર, ભગીરથસિહ રઘુભા જાડેજા (ઉ.વ.૨૨) રહે.અમરનાથ સોસાયટી વાકાનેર, વિનોદસિહ મનુભા જાડેજા (ઉ.વ.૩૦) રહે.મોટી રવ તા.રાપર જી. કચ્છ, જયદિપસિહ રણજીતસિહ સોઢા (ઉ.વ.૩૦) રહે.નવા ઢુવા તા.વાકાનેર, લક્ષ્મણસિહ વેલુભા જાડેજા (ઉ.વ.૨૨) રહે.મોટી રવ જીયાણી ડોવાર તા.રાપર.જી.કચ્છ, શક્તિસિહ ગંભીરસિહ વાઘેલા (ઉ.વ.૨૦) રહે.સમાવાસ તા.રાપર જી.કચ્છ સહીત છ શખ્સો ને વિદેશી દારૂની બોટલ નંગ- ૬૨૨ કીમત રૂ. ૧,૮૬,૬૦૦, મોબાઈલે નંગ- ૧૦ કીમત રૂ. ૧૦,૦૦૦ કુલ રૂપીયા ૧,૯૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. જી.આર.ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ વિદેશી દારૂની બોટલમાં પાણી મિક્ષસ કરીને ૩૦૦ થી ૫૦૦ માં મળતી બોટલ તેઓ બજારમાં ૩૦૦૦ થી ૫૦૦૦ સુધીમાં વેહેચતા