રાજ્યમાં યુવતીઓ અને મહિલાઓ ઉપર દુષ્કર્મના બનાવો વધી રહયા છે ત્યારે હવેતો નાના બાળકો પણ સલામત રહયા નથી.
નડિયાદ તાલુકાના એક ગામમાં 10 વર્ષીય બાળકને ઉઠાવી જઇ તેની શાળામાં ભણતા બે 16 અને 17 વર્ષના મુસ્લિમ મિત્રોએ ભેગા મળી બે પૈકી એક કિશોરે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું, જ્યારે અન્ય કિશોરે મદદગારી કરી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે ભોગ બનનારા બાળકે તેના કાકાને વાત કરતા ચોંકી ઉઠેલા બાળકના કાકાએ ભોગ બનનાર બાળકના પિતાને વાત કરતાં સમગ્ર મામલો બહાર આવતા ઘટના અંગે ચકલાસી પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો દાખલ કરી બે કિશોર આરોપીઓને ઝડપીને લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે ભોગ બનનારા કિશોરનો મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનારા આરોપી કિશોરોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ બનાવ ને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
મંગળવાર, મે 6
Breaking
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’