ઉત્તર ભારતના જુદા જુદા ભાગાેમાં ધુમ્મસના અનુસંધાનમાં આગામી વષેૅ 15મી જાન્યુઆરી સુધી રેલ્વેએ 78 ટ્રેનાેને રદ કરવાનાે નિર્ણય કયોૅ છે.…

ભારતે હોકી જુનિયર વિશ્વકપમાં બેલ્જિયમને ૨-૧થી હરાવીને વિશ્વ ચેમ્પિયનનો તાજ પોતાના નામ ઉપર કરી લીધો છે. ભારતની ટીમે આ ટુર્નામેન્ટમાં…

આમિર ખાનની ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ના ફીમેલ વર્ઝનની વાત ઘણા સમયથી ચાલી રહી છે અને હવે આમિર ખાન…

8 નવેમ્બરે નોટબંધી આવ્યા પછી સહકારી બેંકોમાં બ્લેકમની વ્હાઇટ થયાની ફરિયાદ ઉઠતા આરબીઆઇ દ્વારા સરકારી બેંકો પર નોટોની ડિપોઝિટ-વિડ્રોઅલ પર…

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મમરા • ૫૦ ગ્રામ દાળિયા • ૫૦ ગ્રામ રાજગરાની ધાણી • ૨૫ ગ્રામ ગુંદર • ૨૦૦ ગ્રામ…

સામગ્રીઃ બ્રેડ સ્લાઈસ – ૪થી ૫ નંગ • રેડ, યલો, ગ્રીન કેપ્સીકમ – ૧/૨ કપ • લીલાં મરચાં (બારીક સમારેલાં)…

ભારતીયો, અને સવિશેષ તો ગુજરાતીઓ પોતાની કેટલીક આદતો માટે જાણીતા છે જેમાંની એક આદત છે મુખવાસ. ગુજરાતીઓ મુખવાસના શોખીન હોય…

ગરમાગરમ ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઊંચા તાપમાને રંધાયેલા ખાદ્યપદાર્થોમાં જીવલેણ…

પડવા-આખડવાથી મૂઢ માર વાગ્યો હોય કે છોલાયું હોય ત્યારે આપણા દાદા-દાદી કહેતાં કે રાતે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પી લે,…

અમદાવાદ તા 19 : આજે ના દિવસ ને ગુજરાતના મેડિકલ ઇતિહાસ માં સહુ કોઈ યાદ રાખશે ગુજરાતનું પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ…