Asian Para Games 2023માં મિક્સ્ડ 50 મીટર રાઈફલ પ્રોન SH-1 ઈવેન્ટમાં સિદ્ધાર્થ બાબુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરા-શૂટરે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા માટે ફાઇનલમાં કુલ 247.7 પૉઇન્ટ મેળવ્યા હતા. તેણે આ સિદ્ધિ સાથે એશિયન પેરા ગેમ્સમાં પણ રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતનો 17મો ગોલ્ડ મેડલ પણ હતો.
https://twitter.com/Media_SAI/status/1717403325384057159?s=20