સુરત જિલ્લામાં ભાજપના નેતા આસ્તિક પટેલનો નગ્ન યુવતી સાથેનો ફોટો વાયરલ થતા ભાજપ લાલઘૂમ છે અને પીએમ નરેન્દ્રભાઈ મોદીના આગમન ટાણેજ આ ઘટના બનતા ભારે વિવાદ ઉભો થયો છે.
સુરતના ચોર્યાસી તાલૂકા પંચાયતના પ્રમુખ આસ્તિક પટેલ નિર્વસ્ત્ર યુવતી સાથેનો વિડીયોનો સ્ક્રીન શોટ વાયરલ થતા રંગીલા આસ્તિક પટેલને પ્રમુખપદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
નગ્ન યુવતી સાથેના ફોટાનો સ્ક્રીન શોટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આસ્તિક પટેલને સુરત જિલ્લાની ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખપદેથી રાજીનામું લઈ લેવાયું હતી.
વિગતો મુજબ એક પરિણીત મહિલા સાથે સ્નાન કરતી વેળાનો વીડિયો કોલ કરીને પડાયેલો ફોટાનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા સુરત જિલ્લા ભાજપમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આસ્તિક પટેલની આખરે હકાલપટ્ટી કરવામાં આવી છે. હવે નવા પ્રમુખ અંગેની ઔપચારિકતા આગામી તા. ૧૦મીના રોજ થનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.