સુરતમાં ફેનિલ ગોયાણી નામના યુવાને ગ્રીષ્મા વેકરિયા નામની યુવતી ની એકતરફી પ્રેમમાં હત્યા કર્યા બાદ ત્રીજા દિવસે અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા.
દિવ્યાંગ પિતા આફ્રિકાથી આવ્યા બાદ તેઓ ને દીકરી ગ્રીષ્માની હત્યા થઈ હોવાની જાણ કરાઈ હતી. ત્યારે દીકરીને દુલ્હનની જેમ ઘરેથી વિદાય કરવાના સપના જોતા પિતા દીકરીને ડોલીની જગ્યાએ નનામીમાં જોઈને પડી ભાંગ્યા હતા. દિવ્યાંગ માતા-પિતાએ દીકરીની અંતિમ યાત્રા વખતે કરેલા કાળા કલ્પાંત અને હૈયાફાટ રુદનથી અંતિમ યાત્રામાં આવેલા સમાજ અને પરિવારના તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
બીજી તરફ, અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા અને રોમિયો અને ટપોરી ફેનીલ સામે આક્રોશ જોવા મળ્યો હતો.
સોમવાર, મે 19
Breaking
- Breaking: BCCIનો મોટો નિર્ણય: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર!
- Breaking: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે પિતાનું નિવેદન
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી