સુરત માં કોરોના નું સંક્રમણ ઝડપ થી ફેલાઈ રહ્યું છે ત્યારે જુદીજુદી શાળાઓ માં કુલ 71 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા વાલીઓ માં ફફડાટ ફેલાઈ ગયો છે.
સુરત ની ડી કે ભટરાઘર શાળામાં 2 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા શાળા બંધ કરાઈ છે જ્યારે વનિતા વિશ્રામ, સેવન્થ ડે, ઉન્નતિ શાળા, સીટીઝન, જીવન ભારતી, સેંટ જેવીયર્સ, સનરેસ શાળા, પી પી સવાણી, તારા વિધ્યાલય, અગ્રવાલ વિધ્યા વિહાર, ડી પી એસ, મહેશ્વરી, હિલ્સ હાઇ, સંસ્કાર ભારતી, હસ્તાકૂલ વિધ્યાભવન, ભૂલકાં ભવન સ્કૂલ તેમજ એસ વી એન આઈ ટી કોલેજ તથા અન્ય સ્કૂલો તથા કોલેજમાં કોરોના આવતા સ્કૂલો તથા કોલેજમાં પાલિકાની ટીમે જે તે વર્ગ બંધ કરાવી દીધા છે. આ તમામ સ્કૂલો તથા કોલેજ મળીને કુલ 759 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.
સુરત માં કોરોના ની રફતાર વધી રહી છે અને પાલિકા ના કર્મચારીઓ પણ સંકમિત થઈ રહયા છે.
સોમવાર, મે 19
Breaking
- Breaking: BCCIનો મોટો નિર્ણય: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર!
- Breaking: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે પિતાનું નિવેદન
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી