શહોરમાં કોરોના વાયરસની દેહશ્તના કારણે મટન, મચ્છી અને ચિકનના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચીકન, મટનના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી ચિકન-મટન ખરીદવા માટે નોનવેજની દુકાનોમાં ભારે ધસારો પણ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 120થી 150 રૂપિયે કિલો વેચાતા ચિકનનો ભાવ રૂપિયા 30થી 35 થઇ ગયો છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ,શહોરમાં કોરોના વાયરસની દેહશ્તના કારણે મટન, મચ્છી અને ચિકનના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચીકન, મટનના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી ચિકન-મટન ખરીદવા માટે નોનવેજની દુકાનોમાં ભારે ધસારો પણ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 120થી 150 રૂપિયે કિલો વેચાતા ચિકનનો ભાવ રૂપિયા 30થી 35 થઇ ગયો છે.
હાલ ચાલી રહેલા કોરોના વાયરસના કારણે લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. જયારે સરકરા દ્વારા સાવચેતી રાખવા માટેની પણ સુચના આપી દેવામાં આવી છે. કોરોના વાઈરસના કારણે ચિકન, મટનના ધંધા ઉપર માઠી અસર જોવા મળી રહી છે. આ વાયરસ ચીકન અને મટન ખાવાના કારણે થતો હોવાની લોકોએ અફવા ફેલાવી દીધી છે જેના કારણે લોકોએ ચિકન-મટન ખાવાનું છોડી દીધું છે. જેના કારણે ચિકન-મટનના ભાવોમાં ધરખમ ઘટાડો થયો છે.