સુરત શહેરમાં ડુપ્લિકેટ નોટો મળી આવવાનો સિસસીલો હજી યથાવત રહ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી આજ રોજ 2000 ની ડુપ્લિકેટ નોટો મળી આવતા હોબાળો મચી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણએ અમરોલી પોલીસે એક શંકાસ્પદ લાગતા ઈસમની તપાસ હાથ ધરી હતી, જેમાં તેની પાસેથી 2000 ના દરની 43 ડુપ્લિકેટ નોટો મળી આવી હતી. પોલીસે આ રકમ કોણે આપવાની હતી અને ક્યાં પહોંચાડવાની હતી તે અંગે તપાસ હાથ ધરી છે.