સુરતના રસ્તા પર થુંકવાના મામલે યુવકને દંડ કરવામાં આવ્યો છે. સરાજાહેર યુવક પાસે ઉઠક-બેઠક કરાવવામાં આવી છે. સુરતના અઠવાગેટ લાલબંગલા વિસ્તારમાં મનપા કર્મચારી યુવાનને જાહેરમાં રસ્તા પર થૂંકતા જોઈ ગયો હતો. જાહેરમાં થુંકવા બાબતે દંડ માંગતા યુવકે પૈસા ન હોવાનું જણાવ્યુ હતુ. તેથી યુવકને ઉઠક-બેઠક કરાવી હતી.
Saturday, May 11