પાંડેસરાના બામરોલી વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉન માંથી ડુપ્લીકેટ દારૂ બનાવાનું કારખાનું પકડાયું…
પાંડેસરા પોલીસને માહિતી મળી હતી કે દારૂ આવાનો છે તે માહિતીના આધારે રેડ કરતા મસ મોટું ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનવાનું કરાખાનું ઝડપાયું..
પોલીસે ગોડાઉન માંથી 12 કેમિકલના બેરર દારૂની બોટલો અને સ્ટીકરો અને નાનું મશીન કબ્જે કર્યું…