શહેરના વેસુ વિસ્તારમાં બે દિવસ અગાઉ બનેલી હિટ એન્ડ રનની ઘટનાનો મામલો. પતિના મોત બાદ પત્નીએ લગાવી મોતની છલાંગ. સીટી લાઈટ સ્થિત સૂર્ય પ્લાંઝા ના પાંચમા માળેથી લગાવી છલાંગ…. મોત ની છલાંગ લગાવી ચુકેલી શ્વેતાબેન ને બચાવવા જતા ભાઈ પણ ઘવાયો. ઈજાગ્રસ્ત હાલતમાં મૃતક શ્વેતાબેનને ભાઈને સારવાર અર્થે ખસેડાયો ખાનગી હોસ્પિટલ… બે દિવસ અગાઉ તિરૂપતિ સાડીના માલિક આનંદ સુરેકા નું હિટ એન્ડ રન ની ઘટનામાં થયું હતું મોત.
પતિના મોત બાદ પત્ની શ્વેતાબેન રહેતી હતી શોકમગ્ન.આજે ઘરમાં મૃતક પતિની શોક- સભા હોવાથી બાથરૂમમાં સ્નાન માટે મોકલી હતી. જે દરમ્યાન બાથરૂમની કાચની બારીમાંથી લગાવી મોતની છલાંગ.