સુરતના સ્મશાનોમાં મૃતદેહોની લાંબી કતાર લાગતાં છેલ્લા બે દિવસથી બારડોલીના સ્મશાનગૃહોમાં મૃતદેહ મોકલવામાં આવી રહ્યા છે. બારડોલીમાં કોરોના સંક્રમિત માટેની ત્રણ ભઠ્ઠી સતત ચાલુ રહેતા બે ભઠ્ઠીઓમાં લોખંડની એંગલ તૂટી ગઈ છે. જેને કારણે હાલ માત્ર એક જ ભઠ્ઠીમાં કોરોનાના મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.સમગ્ર રાજ્ય કોરોના મહામારીને કારણે મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે. શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે. બે દિવસથી બારડોલીમાં કુલ 18 મૃતદેહ લાવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય કોરોના મહામારીને કારણે મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે. શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે.
આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે. બે દિવસથી બારડોલીમાં કુલ 18 મૃતદેહ લાવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય કોરોના મહામારીને કારણે મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે. શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે. બે દિવસથી બારડોલીમાં કુલ 18 મૃતદેહ લાવવામાં આવ્યા હતા. ગેસ આધારિત ભઠ્ઠીને એક મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ અડધાથી એક કલાક સુધી ઠંડી પાડવાની હોય છે. પરંતુ મૃતદેહોના સતત ધસારાને કારણે ભઠ્ઠી ઠંડી પાડવાનો સમય મળ્યો ન હતો જેને કારણે લોખંડ પીગળી જવાથી ટ્રે તૂટી ગઈ હતી. ગેસ આધારિત ભઠ્ઠીને એક મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ અડધાથી એક કલાક સુધી ઠંડી પાડવાની હોય છે. પરંતુ મૃતદેહોના સતત ધસારાને કારણે ભઠ્ઠી ઠંડી પાડવાનો સમય મળ્યો ન હતો જેને કારણે લોખંડ પીગળી જવાથી ટ્રે તૂટી ગઈ હતી. ગેસ આધારિત ભઠ્ઠીને એક મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ અડધાથી એક કલાક સુધી ઠંડી પાડવાની હોય છે. પરંતુ મૃતદેહોના સતત ધસારાને કારણે ભઠ્ઠી ઠંડી પાડવાનો સમય મળ્યો ન હતો જેને કારણે લોખંડ પીગળી જવાથી ટ્રે તૂટી ગઈ હતી. આ જોઇને તાગ જરૂર મેળવી શકાય કે રાજ્યમાં હાલ સ્થિતિ કેટલી ગંભીર છે.