ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય દર્શનાબેન જરદોષના ઘરે આજ રોજ મહિલાઓનું ટોળું એકઠું થયું હતુ અને તેમના ઘરને ઘેરી વળ્યા હતા. મહિલાઓના આ ટોળાને જોઈને સુરત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ન્યાય માટે આવેલી મહિલાની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે જીતુ વાઘાણીએ કોંગ્રેસ વિશે વિવેદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસે અનેક વાર જન્મ લેવા પડશે. તેમના આ નિવેદનના વિરોધમાં કોંગ્રેસી મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો.