iPhone 14ની કિંમતમાં સૌથી મોટો ઘટાડો, ફ્લિપકાર્ટ લાવી રહી છે શાનદાર ઓફર
iPhone 14: જો તમે આ રિપબ્લિક ડે સેલમાં આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પર iPhone 14 સહિત અનેક પ્રીમિયમ સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
iPhone 14 256GB પર વિશેષ ડિસ્કાઉન્ટ
- iPhone 14 256GB, 69,900 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે.
- ડિસ્કાઉન્ટ પછી ફક્ત 61,749 રૂપિયામાં ખરીદી કરી શકો છો.
- ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 5% કેશબેક અને BOBCARD EMI પર 1500 રૂપિયાની વધારાની બચત ઉપલબ્ધ છે.
- એક્સચેન્જ ઓફર: જૂના સ્માર્ટફોન માટે 58,700 રૂપિયા સુધીની એક્સચેન્જ કિંમત મેળવી શકાય છે.
iPhone 14 ના મુખ્ય ફીચર્સ:
- ડિસ્પ્લે: 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED, HDR10+, 1200 nits પીક બ્રાઇટનેસ.
- પ્રોસેસર: એ15 બાયોનિક ચિપસેટ, 6GB રેમ અને 512GB સુધીની સ્ટોરેજ વિકલ્પ.
- કેમેરા: ડ્યુઅલ રીઅર કેમેરા (12+12 મેગાપિક્સલ) અને 12 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા.
- બેટરી: 3279mAh, 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ.
- અન્ય ફીચર્સ: IP68 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ, iOS 16 અને સિરામિક શિલ્ડ ગ્લાસ રક્ષણ.
આ નવી ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ સાથે, iPhone 14 તમારા માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.