સમગ્ર વિશ્વમાં વોટસએપ અને વિચેટ જેવા ઈન્ટરનેટ પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે જેમા મેસેન્જિંગ પ્લેટફોર્મ ગપસપ ટેક્સ મેસેજમાં ફેરફાર લાવી રહ્યો છે. ઓટીપીના ટેસ્ટ પ્લેટફોર્મ માટે ટિકિટ બુકિંગ કરાવવા ઝોમેટો, ઓયો જેવા કેટલાક સ્ટાર્ટ- અપ ટેક ગપસપ પ્લેટ ફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાંથી સ્માર્ટફોનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. પહેલાના ફિચર ફોનથી સ્માર્ટફોન સુધી ટેક્સ મેસેજ માટે એક સરળ સુચિ છે. 20 વર્ષ પહેલા ટેક્સ મેસેજની શરૂઆત થઈ હતી તે પછી હવે મેસેજ માટે લોકો વોટએપ ઉપર સિફ્ટ થયા છે અને એન્ટરપ્રાઈસ હજી પણ ટેક્સ મેસેજના નવા માધ્યમ શોધી રહી છે એવું ગપસપની સ્થાપક બેદરૂ શેઠે જણાવ્યુ હતુ. વૈશ્વિક સ્તરે પાર્ટનર માટે ગપસપ પ્રથમ કંપની છે જેણે વોટસએપ બિઝનેસ સાથે ટાઈ- અપ કર્યુ છે.

ગપસપનું ટર્નઓવર રૂ.700 કરોડ આંકવામાં આવે છે અને તેનો બિઝનેસ વાર્ષિક 30 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યો છે. શેઠના અનુસાર, આ પ્રથમ સ્ટાર્ટ-અપ નથી. આ સહાસિકો અને સહ સ્થાપક એલેન્સની સિરિયલ છે. મેસેજિંગ પ્લેટફોર્મ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ સિફ્ટ થઈ રહ્યો છે. મેસેજિંગ પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં રૂપાંતર થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સનો સોફ્ટવેર મેસેજને જોઈ રિયલ એસ્ટેટ, ઈ કોમર્સ, બેન્કિંગ જેવા મેસેજને વર્ગીકૃત કરશે.

મહત્તવની માહિતી સામાન્ય કાર્ડમાં દર્શાવવામાં આવશે. આ એક વ્યક્તિગત સહાયક તરીકે કાર્ય કરે છે જે મહત્તવપૂર્ણ માહિતી આપવાનું કાર્ય કરે છે. ગપસપ મેસેજિંગ આ પ્રકારની સુવિધા લઈને આવી રહ્યુ છે. તાજેતરમાં વન પ્લસ ફોને એઆઈ પાવર સ્માર્ટ એસએમએસ સેવા ભાગીદારીમાં શરૂ કરી છે. જેમાં ઓટીપી, ટ્રાન્ઝેક્શન અને પ્રમોશન જેવા મેસેજમાં અલગથી સુવિધા આપવામાં આવી છે.