WhatsApp પર Instagram Reels જોવા માટે ટ્રાય કરો આ સરળ ટ્રીક
WhatsApp: જો તમે પણ WhatsApp પર Instagram Reels જોવા માંગતા હો, તો તમે મિનિટોમાં જ આ કરી શકો છો. તે માટે તમને વધારે મહેનત કરવાની જરૂર નથી. હવે WhatsApp પર જ Instagramની કોઈ પણ Reel જોઈ શકો, લાઈક કરી શકો અને કોમેન્ટ પણ કરી શકો.
WhatsApp પર Instagram Reels કેવી રીતે ચાલશે?
જો તમે WhatsApp પર Instagram Reels જોવી હોય, તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
WhatsApp ખોલો અને Meta AIના વાદળી સર્કલ પર ક્લિક કરો.
ત્યાં AI ચેટબોટ ને એક પ્રોમ્પ્ટ આપવો પડશે.
ઉદાહરણ તરીકે, તમે લખી શકો – “Show Some Reels of Instagram “
પછી AI તમારાં માટે Instagram Reels બતાવશે, જેમાંથી તમે કોઈ પણ Reel ક્લિક કરીને જોઈ શકો છો.
WhatsApp પર Meta AI કેવી રીતે સક્રિય કરશો?
WhatsAppના સર્ચ બારમાં “@MetaAI” લખીને સર્ચ કરો.
Meta AI નો વિકલ્પ આવશે, એ પર ક્લિક કરો અને સ્ક્રીન પર બતાવેલા સ્ટેપ્સ અનુસરો.
સક્રિય કર્યા પછી, હવે તમે AI ને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો.
વધુમાં, તમે Meta AI પર વિવિધ પ્રકારના ફોટા પણ જનરેટ કરી શકો છો.
WhatsApp પર Instagramનો નવો અનુભવ!
હવે તમારે Instagram Reels જોવા માટે અલગથી Instagram ખોલવાની જરૂર નથી. WhatsApp પર જ Instagram Reelsનો આનંદ માણો અને તમારાં મનપસંદ વિડિયોઝ જુઓ.
શું તમે આ ફીચર ટ્રાય કર્યું? અમને કોમેન્ટમાં જણાવો!