તમારે નાનો બિઝનેસ કરવો છે પરંતુ કોઇ જ્ઞાન નથી તો પણ ચાલશે, કેમ કે એક કંપની નાના બિઝનેસ માટે તમામ પ્રકારની સેવાઓ આપે છે. કાનૂની અને નાણાકીય સેવાઓ પણ આ કંપની પુરી પાડે છે, એટલું જ નહીં તમે આ બિઝનેસમાં સક્સેસ કેવી રીતે જશો તે પણ સમજાવે છે.
લધુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ સ્ટાર્ટઅપ બિઝનેસને અનુલક્ષીને અમદાવાદમાં એક લિગલ ટેક શરૂ થયું છે. આ સ્ટાર્ટઅપ છે જે ભારતના 40 શહેરોમાં છે અને 3500થી વધુ ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. આ કંપનીને વધુ પ્રોત્સાહન મળતાં તેની કામગીરી એક વર્ષમાં 20 હજાર ગ્રાહકો સુધી પહોંચવાની છે.
બજારમાં આપવામાં આવતી વિવિધ સેવાઓ કરતાં 60 ખી 70 ટકા ઓછા દરે આ લિગલ ટેક સેવાઓ આપે છે તેથી તેની વિશ્વસનિયતા વધી છે. લીગલ વીઝ ડોટ ઇન નામની કંપની લીગલ ટેક ફર્મ ધરાવે છે જેણે ચાલુ વર્ષના ક્વાર્ટરમાં 20 ટકા વૃદ્ધિ નોંધાવી છે. 2016માં આ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે.
આ સ્ટાર્ટઅપમાં ગ્રાહકોને એમએસએમઇ અને સ્ટાર્ટઅપને લગતી તમામ લિગલ, ફાયનાન્સિયલ, કોર્પોરેટ અને ટેક્સેશન સહિતની સેવાઓ મળે છે. કેન્દ્ર સરકારના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, સિંગલ વિન્ડો સર્વિસ અને ટેકનોલોજીની સેવા સાથે આ સ્ટાર્ટઅપ જોડાયેલું છે.
લિગલ વીઝ એ સ્ટાર્ટ અપ અને સ્મોલ બિઝનેસ શરૂ કરનારા વ્યક્તિઓ માટે ફાયદારૂપ છે. બિઝનેસ રજિસ્ટ્રેશન, લીગલ ડોક્યુમેન્ટ્સના ડ્રાફ્ટ તૈયાર કરવા, જીએસટી સંબંધિત કામગીરી, ટ્રેડમાર્ક કે રોજિંદા એકાઉન્ટનું સંચાલન વગેરે માટે આ ફર્મ હાઈ ક્વોલિટી સેવાઓ કિફાયત કિંમત અને સમયની પ્રતિબદ્ધતા સાથે નાની કંપનીઓને પૂરી પાડે છે.