વડોદરાના આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાનું મોત થતા તંત્ર દોડતું થયું છે. જેનો કોરોનાનો રિપોર્ટ આવવાનો હજી બાકી હતો. બોડી લેવા માચે હાલ એમબ્યુલન્સ આવી ગઈ છે. જો કે મહિલા ડાયાબિચીશ અને બ્લડપ્રેશર જેવી બિમારીથી પિડાતી હતી. તેને ચાર કે પાંચ જણાની હાજરીમાં અગ્નિદાહ આપાશે. જો કે પોલીસે બોડી ઘરે લઈ જવાની ના પાડી છે.
