અત્યારની જનરેશન મા પ્રેમ શબ્દ નામ લેવામાં આવે એટલે દરેક વ્યક્તિને ચહેરા પર સ્મિથ આવા લાગે છે કારણ કે પ્રેમ શબ્દ ની વાત આવે એટલે દરેક વ્યક્તિ ના મનમાં તેમની જૂની પ્રેમિકા 100 ટકા યાદ આવે છે.જેના કારણે તે ઘણા ખુશ થાય છે.પણ થોડાક સમય પછી દુઃખ પણ અનુભવ થાય છે.કારણે કે જે યુવતીને પ્રેમ કરતા હોય તે યુવતીનું લગ્ન બીજા યુવક સાથે લગ્ન થયું હોવાના કારણે દુઃખી થાય છે.પરંતુ જે યુવતીને પ્રેમ કરે છે.તે તેના જીવન ખુશ ખુશાલ રહે એટલા માટે પોતાના પ્રેમની અમુક યુવક બલી આપી દે છે.
પરંતુ હાલના સમયમાં એવી કિસ્સો સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ છે કે એક યુવકે પોતાની પ્રેમિકાની સગાઈ થવાના સમાચાર સાંભળીને તે યુવકે એવું કામ કર્યું કે જેને જાણીને તમારા હોસ ઉદી જશે.તો આવો આ લેખના માધ્યમથી વિસ્તૃત માહિતીમાં સમજીએ.
જ્યારે કોઈ યુવક અને યુવતી એક બીજાને પ્રેમ કરતા હોય છે ત્યારે બંને વચ્ચે નો સબંધ ખૂબજ મજબૂત હોય છે.અને એક બીજાને સાચો પ્રેમ કરતા હોય છે.ત્યારે એકબીજાને ઘણા વચનો આપે છે અને સાત જન્મો સુધી સાથે રહેવાનો સસ્મો ખાતા હોય છે.પરંતુ જ્યારે આ વચનો પૂરા નથી થતાં અથવા સંબંધો જ પૂરા થઈ જાય છે ત્યારે બંનેમાંથી કોઈ એક વ્યક્તિ એવી હોય છે જે તે વાતને સહન કરી શકતી નથી.અને ખોટું પગલું ભરે છે જેનું પરિણામ ખૂબજ ભયનક હોય છે.
અને આવો કસ્સો એક યુવક દ્વારા ઉત્તરપ્રદેશના કન્નૌજમાંથી સામે આવ્યો છે અને આ યુવકે એવું કાર્ય કર્યું હતું કે જેનાથી યુવતીની સગાઈ ટૂટી ગઈ હતી.આ યુવકને પોતાના અને યુવતીનાં ,તેમના પર્સનલ તસ્વીરો ફેસબુક પર શેર કરી હતી તે સોશીયલ મીડિયા પર વાયરલ થતાં યુવતીની સગાઈ જ તૂટી ગઈ.
આ યુવતી ના આ વાતની જાણ થતાં ખૂબજ ગુસ્સે થઈ હતી અને ખૂબજ દુખી થઇ હતી અને પછી આ યુવતી એ તેના જૂના પ્રેમી ની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે સલાપુરમાં રહેતા યુવક સાથે તેની મિત્રતા થઈ હતી, જેને કેટલાક સમય પહેલા તેણે તોડી નાખી હતી. તેમ છતાં તે તેનો પીછો છોડી રહ્યો નથી અને મારી જે છોકરા જોડે સગાઈ થઈ હતી તે તોડવી હતી.
આરોપ છે કે પ્રેમમાં પાગલ બનેલા યુવકે યુવતીની સગાઈના એક-બે દિવસ બાદ તેના વિશે ખરાબ ખરાબ તસ્વીરો ફેસ બુક પર શેર કર્યો હતો.જે તસ્વીરો જોઈને યુવતીની જે છોકરા સાથે સગાઈ થઈ હતી તે સંબંધો તૂટી ગયો હતો.અને પોલીસે જણાવ્યું કે યુવતી તરફથી ફરિયાદ મળી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.અને આ યુવક થોડાક જ દિવસમાં ધરપકડ કરી હતી અને જરૂરી કર્યા વાહી કરવામાં આવી હતી.