સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષ અંગે એવી વાતો કહેવામાં આવી છે, જેમાં તેમના ભૂતપૂર્વ, વર્તમાન, ભવિષ્ય, તેમના વિચારવાની રીત, ચરિત્ર, ઇચ્છાઓ અને સ્વભાવ વગેરે તમામ વસ્તુ અંગે જાણી શકાય છે. સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રિઓના કેટલાક અંગોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જેના કારણે તેમને ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે એવી સ્ત્રીઓ જ્યા પણ રહે છે, તેમના જીવનમાં ધનની અછત નથી થતી. પરિવારમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. જાણો એ મહિલાઓ વિશે. સમુદ્ર શાસ્ત્રમાં પહોળા માથાવાળી યુવતીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ યુવતીઓ જે ઘરમાં પણ જાય છે, ત્યા ધનની અછત નથી થતી. જે મહિલાના શરીરની ડાબૂ બાજુ છછુંદર અથવા મસા હોય છે, તેને પરિવાર માટે ખૂબ જ લકી માનવામાં આવે છે. એવા પરિવારમાં લોકો ખૂબ જ તરક્કી કરે છે અને સુખ સમૃદ્ધ રહે છે. જે યુવતીઓની આંગળી લાંબી હોય છે, કહેવામાં આવે છે કે એવી યુવતીઓ ખૂબ જ બુદ્ધિમાન હોય છે. માનવામાં આવે છે કે આવી યુવતીઓ જે ઘરમાં પણ જાય છે, ત્યા તેઓ પોતાના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. જે યુવતીઓની ડોક લાંબી હોય છે, તે તેના નસીબમાં સુખ-સમૃદ્ધિ સાથે લઇને આવે છે. તેઓ જ્યા પણ રહે છે, ત્યા સૌ લોકો સમૃદ્ધ થાય છે. તેના પતિ ખૂબ જ તરક્કી કરે છે. જે યુવતીઓના પગના અંગુઠા લાંબા હોય છે, તેમને જીવનમાં ઘણા પ્રકારના સંઘર્ષ કરવા પડે છે, જ્યારે જે યુવતીઓના અંગૂઠા પહોળા, ગોળાકાર અને લાલ હોય છે, તેમને જીવનના બધા સુખ પ્રાપ્ત થાય છે. જે યુવતીઓના પગના તળિયા સર્પાકાર સમાન હોય છે, તેમને જીવનમાં ખૂબ જ સંઘર્ષ નથી કરવુ પડતુ અને બધુ સરળતાથી મળી જાય છે. માનવામાં આવે છે કે એવી મહિલાઓ પર ઈશ્વરની કૃપા રહે છે.
શુક્રવાર, જુલાઇ 11
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર