વડોદરામાં એસઆરપીના જવાનો દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને લઈ ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશને આઝાદ કરાવવા માટે કુરબાની આપનાર શહીદોની યાદમાં દેશ ભક્તિના ગીતો સાથે રેલીનું અયોજન કરવામાં આવ્યું હતુ જેમાં એસઆરપી જવાનો જોડાયા હતા.
દેશની અઝાડીને 75 વર્ષ પુરા થતા વડોદરા SRP ગ્રૂપ દ્વારા 75 જવાન સાથે મસાલા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતુ આ રેલીમાં દેશભક્તિના ગીતો અને મશાલ સાથે જવાનોવડોદરા શહેરના અકોટા બ્રીજ વિસ્તાર થી દાંડિયાબજાર ચાર રસ્તા વિસ્તાર સહિત વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ફર્યા હતા.