વડોદરામાં આજે વકીલ મંડળે પોલીસ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. અને પોલીસ પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો છે. વડોદરાના બાર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળે પૂતળૂ સળગાવી રોષ વ્યક્ત કર્યો છે.
અંકોડિયામાં બે પરિવારો વચ્ચેના વિખવામાં એક પરિવારે વકીલ મંડળના પ્રમુખ હસમુખ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી વડોદરાના વકીલોએ કોર્ટ બહાર બેસી પોલીસ કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત ક્રયો હતો.