વડોદરામાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા તેના કાનનો પડદો ફાટી ગયો હતો. વિદ્યાર્થીનો વાંક એટલો હતો કે તે બે દિવસ ટ્યુશનમાં આવ્યો નહોતો, તેથી શિક્ષક ગંભીર સિંહ ચૌહાણે તેને ગાલ પર 10 લાફા ઝીંકતા તેના કાનના પડદાને નુકસાન થયું હતું.
પેરેન્ટ્સને આ વાતની જાણ થથા તેમણે પોલીસ સ્ટેશનમાં ફીયાદ નોંઘાવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. વડોદરામાં આ ઘટના બાદ શિક્ષક વિરુદ્ધ નારાજગી પ્રવર્તી રહી છે.