રાજ્ય સરકારના આદેશ અનુસાર આજથી સ્કૂલ-કોલેજ ચાલુ થઈ ગઇ છે ત્યારે વલસાડની શાળાઓ પણ ચાલુ થઈ હતી. બાઈ આવા બાઈ સ્કૂલ માં કોરોના ની ગાઈડલાઈન વચ્ચે શાળામાં ગેટ ઉપર જ વિદ્યાર્થીઓ નું સેનેટાઇઝર અને થર્મલ ગન થી ચેકીંગ કરાયા બાદ વર્ગખંડમાં જવા દેવાયા હતા જ્યાં સોશ્યલ ડિસ્ટનીંગ સાથે બેઠક વ્યવસ્થા કરાઈ હતી
પરંતુ 10% વાલીઓની સંમતિ કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત દેખાઈ રહી છે
શાળામાં સોસિયલ ડિસ્ટન્સ નું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
શાળામાં ઓનલાઇન અભ્યાસ પણ ચાલી રહ્યા છે જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ ન કરવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ખાસ સુવિધાઓ દરેક શાળામાં મૂકવામાં આવી છે
વલસાડની બાઈ આવા બઈ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ ટકા જેવી જોવા મળી હતી જે આગામી દિવસો માં ધીરે ધીરે વધી શકે છે.
