ઉમરગામ UIAની સંપન્ન થયેલી ચૂંટણીઓ બાદ મળેલી સામાન્ય સભામાં પ્રમુખ સહિત હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ તરીકે જિગ્નેશ બારી,ઉપપ્રમુખ તરીકે દિપક ગુપ્તા, મંત્રી તરીકે નીરજ પુઠાવાળા, ખજાનચી તરીકે વિપુલ પંચાલ, સહમંત્રી તરીકે નિતિન હીરાની અને અમૃતભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે ગત તા.24 માર્ચે 1700થી વધુ કંપનીઓ અને GIDC કોલોની વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે જંગ થયો હતો. જેમાં ઉદ્યોગપતિ ઈશ્વર ગોવનભાઈ બારી, બજરંગ ભરવાડ, અજય શાહની આગેવાની હેઠળ યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. આ ટીમના કુલ 15 પૈકી 14 સભ્ય ચૂંટાઇ આવ્યા હતા.
દરમિયાન ગતરોજ શનિવારે યુઆઇએ કચેરીમાં મળેલી સામાન્ય સભામાં નવી બોડી ની રચના કરવામાં આવી હતી જેને સર્વાનુમતે વધાવી લેવાતા નવી રચાયેલી બોડી એ સારી કામગીરી કરવાની ખાત્રી આપી હતી.
બુધવાર, જુલાઇ 9
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર